કે સ્પર્શોની કેવી અસર થઇ રહી છે;
ખરાં આ બપોરે જો ઝાકળ ઝમે છે.
🌸
તમે જ્યારથી હાથ દાબી ગયા છો?i

નયનમાં બે અધૂરા સ્વપ્નો છે.
🌸🌸
એ ‘તું’ માં નથી ને .’હું’માં યે નર્યાં થે,
શબદ સાચસાચો જુઓ તે, ‘અમે’ છે.

🌸🌸🌸
- Umakant

Gujarati Shayri by Umakant : 111952627

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now