દરેક વખતે એક પુરુષ અને સ્ત્રી વચ્ચે
શારીરિક સબંધ જ હોય એવું નથીં હોતું..
એક સબંધ હોય છે દોસ્તીનો..!
મનભરીને વાતો કરવાનો..!
બે માણસો વચ્ચે વહેંચાતી બૌદ્ધિકતાનો..!
માણસ એકલો જીવી જાય છે, જીવી શકે છે
પણ એને ધબકવા માટે, શ્વાસ લેવા માટે,
પોતે માણસ છે તેવું અનુભવવા માટે
બીજા માણસની જરૂર પડે છે...!
અને
એ બીજો માણસ સ્ત્રી માટે પુરુષ અને પુરુષ માટે સ્ત્રી
એમ વિજાતીય પણ હોઇ શકે...!
આ વાત જે સમજી શકે એજ સમજી શકે..!
PRAHET