🫴 come back.....
શું છે જિંદગી નું સૌથી મોટું come back.....?
"ઝીંદગી નું સૌથી મોટા માં મોટું come back છે પોતાની જાત ને ફરીથી ખુશ કરીને જિંદગી જીવવા માંડવી."
કેમ તું રાહ જોવે છે કોઈના આવવાની,
જરા પોતાની જય ને તો પાછી મલ....
કેમ જીવન ને એક દિશા માં અટકાવી રાખી છે તે,
જરા આસપાસ નજર તો કર બાકી દિશા માં કેટલાં નવા રસ્તા તારી રાહ જોઈ રહ્યા છે.
કેમ હંમેશા બીજાની રાહ જોવી કે કોઈ તને ખુશી પ્રદાન કરે,
જરા પોતે પોતાની જાત ને ખુશ રાખતા શિખવાડ ...
કોઈના come back ની રાહ જોવા કરતા પોતાની જાતનું come back કર,
પોતાના old version સાથે પોતાના new version ને મલ ને...
સમય સાથે કેટલું બધું બદલાઈ જાય છે, તો પોતાના Growth માટે તું પણ આગળ વધે અને ખુદ ને come back કરીને કે "જિંદગી હું આવી ગઈ છું પાછી નવી એક જંગ લડવા અને એણે જીતવા"
મે મારી જાત ને come back કરીને એણે ખુશ રાખવાનો નિર્ણય કરી લીધો છે.