શું હસે છે ઓ જિંદગી....
પહોંચવા દે તરંગો ને કિનારા સુધી
પહોંચવા દે તેની વાતો તેના સુધી
કાલે શું હતા ને આજે શું છીએ
સમજવા દે કિનારા ને દરિયા થકી
ક્યાંક પ્રેરણા બની સમજાયેલ તે વાતો
ક્યાંક ઠોકર ખાઈને સમજાયેલ તે વાતો
સમુદ્રના ઘુઘવાટ માં કોઈ નાવ બની સહારો બનવા દે
- Shree...Ripal Vyas