જો માનવતા થી વરતીયે તો કશુંજ ખરાબ નથી, ન સંબંધ, ન લાગણી, ન વહેવાર, ન પ્રેમ , બધુંજ માનવતા ભર્યું સારૂં જ છે,
પણ તેમાં સ્વાર્થ ભળે ,લાલચ ભળે, ક્રોધ ભળે, ઈર્ષ્યા ભળે, અભીમાન ભળે, તો જરૂર ખરાબ છે, સમાન દ્રષ્ટિ ઉંચ નીચ ના ભાવ વીના સમાનતા ભર્યા વહેવાર લોકોને એક બીજાની નજીક લાવે છે.