જીવનમાં કોઈક ની જગ્યાએ બીજાની ઉપસ્થિતી
માણસને બે અનુભવ કરાવે છે,
જેની ગેરહાજરી છે તેના સારા કે ખરાબ ગુણો અને ઉપસ્થિત ના સારા કે ખરાબ ગુણો..
આપણે સમજી સકીએ છીએ કે કોણ કઈ રીતે સારૂં હતું કે છે, અને કઈ રીતે ખરાબ હતું કે છે..
જીવનમાં આ અનુભવ માટે કોઈ ની હાજરી ગેર હાજરી જરૂરી છે,