Gujarati Quote in Blog by Priten K Shah

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સફરનો આનંદ તમારી આજુબાજુ કેવા લોકો છે તેની ઉપર આધાર રાખે છે.

પછી એ સફર હોય કે જીંદગીની સફર..

માટે મિત્રોને ખુબ જ સમજી વિચારીને પસંદ કરવા જરૂરી છે.

જે તમને આગળ વધવા માટે પ્રોત્સાહિત કરે,
તકલીફમાં સાંત્વના આપે અને મદદ કરે
ખોટા રસ્તે જતા અટકાવે
અને મજાક મસ્તીથી તમને હળવાશ અનુભવવામાં મદદ કરે

એજ સાચો મિત્ર.. 👍👍

#priten 'screation

Gujarati Blog by Priten K Shah : 111950743
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now