ગુલાબ પર ચમકતી જેમ ઔંસ જામી રહી છે.
સુર્યના પ્રકાશિત કિરણોમાં ગુલાબને પામી રહી છે.
સળગતી ઉષા વિદાય લેતી નિશાને વિનવી રહી છે.
જો પ્રકાશની કિરણો તારુ અધિપત્ય છિનવી રહી છે
લાગણીની સરીતા ફકત તને ચાહવાનું કહી રહી છે
સહજ પ્રેમને તરસતી આંખો..!! સ્ખલીત વહી રહી છે