અજાણી એક રાત અધૂરી એની વાત,
આશાઓ જેને સાથ રોકી એ રાખે રાત...

અનોખી એની વાત પ્રિતની જેને આશ,
પ્રિતની એક વાત વીતે નહીં એ રાત..

નયનને નિહાળી વિચારે જોને રાત,
રાતને રોકી રાખી માંગે છે કોઈ હાથ...

સુણી લે એક વાર આતમ નો અવાજ,
વિતાવ એક રાત થશે નહીં સવાર...

હાથમાં હાથ રાખી "મન"ને આવી પાંખ,
ઉડીને આકાશ જાવું રોકાઈ જાને રાત ...

Gujarati Blog by jagrut Patel pij : 111948858
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now