થોડી વાર પહેલાં મળેલો એક મેસેજ:-
*આ પ્રકારની દવાઓ વિશ્વના કોઈપણ મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ નથી અને ભવિષ્યમાં મળશે પણ નહીં, આ દવાઓ નો બરાબર ધ્યાનથી વાંચીને સમજીને જીવનમાં ઉતારીને અમલ કરશો તો આપને *જીવનભર કોઈ ગોળીઓ ખાઈને જીવવાની જરૂર પડશે નહીં.☘️*
1. વહેલા સુઈને વહેલા ઉઠો એ દવા છે.
2. ૐ કાર નો નાદ કરવો એ દવા છે.
3. યોગ પ્રાણાયામ અને વ્યાયામ એ દવા છે.
4. સવાર-સાંજ ચાલવું એ પણ દવા છે.
5. ઉપવાસ એ બધા રોગની દવા છે.
6. સૂર્યનો પ્રકાશ લેવો એ પણ દવા છે.
7. માટલાનું પાણી પીવું એ પણ દવા છે.
8. શિસ્તબદ્ધ તાળીઓ પાડવી એ પણ દવા છે.
9. ખૂબ ચાવીને ખાવું એ એક દવા છે.
10. ખોરાકની જેમ પાણીને પણ ચાવીને પીવું એ પણ દવા છે.
11. જમ્યાબાદ વજ્રાસનમાં બેસવું એ દવા છે.
12. ખુશ રહેવાનો નિર્ણય એ પણ દવા છે.
13. ક્યારેક મૌન રહેવું એ પણ દવા છે.
14. હાસ્ય અને રમૂજ એ દવા છે.
15. સંતોષ એ પણ દવા છે.
16. તન અને મનની શાંતિ એ દવા છે.
17. મનમાં સકારાત્મકતા એ દવા છે.
18. નિસ્વાર્થ પ્રેમ,લાગણી એ પણ દવા છે.
19. સર્વનું ભલું કરવું એ પણ દવા છે.
20. કોઈના આશીર્વાદ મળે તેવું કામ કરો એ દવા છે.
21. દરેક સાથે હળીમળીને રહેવું એ દવા છે.
22. પરિવાર સાથે જમવું અને જોડાયેલા રહેવું એ પણ દવા છે.
23. આપના દરેક સાચા અને સારા મિત્રો પણ એક પૈસા વગરનો સંપૂર્ણ મેડિકલ સ્ટોર છે.
24. મસ્ત રહો, વ્યસ્ત રહો સ્વસ્થ રહો અને ખુશ મિજાજ રહો એ પણ એક દવા છે.
25. *અને છેલ્લે...🌱*
પ્રત્યેક નવા દિવસનો સંપૂર્ણ આનંદ માણો એ પણ એક દવા જ છે.🌿
*🫠 આશ્ચર્યની વાત તો એ છે કે આ બધી દવાઓ બિલકુલ મફતમાં મળે છે અને તે બધું કઈ રીતે અને ક્યાંથી મેળવવું એવો વિચાર આવે એ પછી તેનો અમલ કરીએ એ પણ એક દવા સમાન જ છે.* 🙏🏻