ખોટી રીતે ઈચ્છા પુરી કરવા પકડેલ રસ્તો,
કયારેય એટલો લાંબો નથી હોતો
ને એનું પરિણામ પણ સારું નથી હોતું.
કેમકે,
અંતે, એની સામેય કોઈ નથી જોતું
જ્યારે એક્વાર
સાચા રસ્તે જીવન જીવવાનો નિર્ધાર
કર્યા પછી, ભલે મોડે મોડે
પરંતુ,
એનું ફળ મળે છે મોટું,
કેમકે,
એવે સમયે આપણે અને ઈશ્વરનાં સ્મરણ સિવાય
આપણી પાસે
બીજું કંઈ નથી હોતું
સુખ કે સબ સાથી, દુઃખ મેં ના કોઈ
તેરા નામ એક સાચા, દુજા ના કોઈ