સીધી રાહે ચાલી રહયો હુ.....
_____________________


જીવન જીવવા જીંદગી ની, સીધી રાહે ચાલી રહયો હુ,
વિધિ ને કઇક વાકુ પડયુ , અને અડફેટે આવી ગયો હુ,.

હવા હતી જૂઠ , ફરેબ ની, ત્યારે ગાંધી પગલે ચાલતો રહયો હુ,
ખારો સમંદર ખેચતો રહયો મુજને. અને દુબતો રહયો હુ.,

મીઠા પાણી નો જીવ છુ, ખારા પાણીમાં નથી જીવી શકતો હુ,
સફળતા ની કળા આવડે છે ઘણી, છતા કળા નથી કરી શકતો હુ.

જંગલ ના નિયમો જાણુ છુ , છતા તેનો અમલ નથી કરી શકતો હુ
અહિંસા નો પૂજારી , જીંદગી હારી ને જીતવા ની કળા જાણુછુ
...............................હુ................................

જયવંતભાઇ બગડીયા / કવિરાજ

Gujarati Poem by Jayvant Bagadia : 111946306
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now