મિત્રો મેં ઘણી વખત સાંભળ્યું છે અને વાચ્યું છે કે તમે રાત્રે નિંદર માં થી બહાર જવા માટે કે પાણી પીવા માટે ઉઠો તો પાંચ મિનિટ બેસી રહો પછી ચાલો નહિતર હ્દય રોગ પણ થઇ શકે છે.
તો હૃદય શુ રમકડું છે કે આમ બંધ થઇ જાય. અમારા બાપ દાદા ના યુદ્ધ માં માથું ઉતરી ગયા પછી પણ ધડ લળતા હતા. માથું ઉતર્યા પછી પણ હ્દય બંધ નહોતું થતું.
લી. "આર્ય "