-સીધી વાત-
બે માણસ લડે, ઝઘડે કે પછી રડે,
ત્યારે એ લડાઈ, ઝઘડો કે પછી એ આંસુનું કારણ,
જો એકબીજાની વધારે નજીક આવવા માટેનું હોય.....
તો સમજી લેવું કે, એ વ્યકિતને, એ બંનેનાં મા-બાપની, અને પોતાનાં જીવનસાથીની ચિંતા છે, ને જો એ લડાઈ ઝગડો કે આંસુ પાછળ, જો કોઈ એક વ્યકિત, પોતાનું જ હિત જોતું હોય,
તો માની લેવું કે, એ વ્યકિતને એનાં મા-બાપની જ નહીં, પરંતુ એ વ્યકિતને તો, પોતાનાં ભવિષ્યની પણ ચિંતા નથી.
-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111942727
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now