Gujarati Quote in Motivational by સુરજબા ચૌહાણ આર્ય

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

તમે ગમે એ ધર્મ ના હોવ, અઢારે વર્ણમાંથી ગમે તે વર્ણના હોવ, જો તમારી વૃદ્ધ માતા કોઈના ઘરે ઝાડુ પોંછા કરવા જતી હોય કે
તમારા માતા - પિતા વૃદ્ધાશ્રમમાં હોય તો ધર્મ, વર્ણ, અને તમારી ભણતરની બધી ડિગ્રીઓને સાઈડમાં મૂકી દો કારણ તમે મનુષ્ય કવેડાવવા ને પણ લાયક નથી.

લી. ચૌહાણ સુરજબા "આર્ય "

Gujarati Motivational by સુરજબા ચૌહાણ આર્ય : 111940644
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now