Gujarati Quote in News by BHAVTOSH

News quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. TAT અને TET ભરતી મુદ્દે થયેલા વિરોધ પ્રદર્શન બાદ સરકારે માધ્યમિક અને હાયર માધ્યમિક 7500 શિક્ષકોને લઈ મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. TAT 1 અને TAT 2 માં સરકારે ભરતી અંગે આયોજન કર્યું છે. ત્યારે આજે રાજ્ય સરકાર કુલ 24700 જગ્યાઓ પર શિક્ષકોની ભરતી જાહેર કરશે. કેબિનેટ બેઠકમાં ભરતીને મંજૂરી અપાઈ હોવાનું જાણવા મળ્યું છે.

Gujarati News by BHAVTOSH : 111940097
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now