કચ્છી નવે વરેજી લખ લખ વધાયુ.
ઈજ મોરલીયા નતા઼ ટહુકા કરીએ
ઈનિકે પણ મી નવો વરે જો સભરે તો
બીજ અષાઢી ને કચ્છીજો નવુ વરે
કચ્છી એ કે વતન વલો યાધ અચે તો
નવુ વરે જી વધાયુ સે વ્હાલ કરીએ
સુકો મુલક પ્રેમ સે નિલો છમ્ લગે તો
કાનો બલભદ્ર ને સુભદ્રા રથ યાત્રા કરીએ
નર આ સહુ કે નવે વરેજા લખ લખ વંદન ને રામરામ ચા તો
નારાણજી જાડેજા
નર