ઇન્તજાર એ મોસમ નો છે ,
ઇન્તજાર મને તારા એ પ્રેમ નો છે,
પાનખર ની આ ઋતમાં મને ઇન્તજાર વસંતનો છે,
અનંતર છે અત્યારે આપડી વચ્ચે ધરતી અને આકાશ જેમ
ઇન્તજાર મને એ પહેલા વરસાદનો છે,
ફરી એક વાર જોઈલે મારી આંખોમાં એ પ્રેમ,
જ્યારે પહેલી વાર મળ્યા હતો,
પછી મને ઇન્તજાર એ પહેલી મુલાકાતનો છે.
-Riyansh