મિત્રો 22 જૂનથી 6 જુલાઈ સુધી આદ્રા નક્ષત્ર છે. એટલે આદ્રા નક્ષત્રમાં બફારો વધે. બીજની વાવણી માટે આદ્રા નક્ષત્ર શુભ માનવામાં આવે છે. બફારો વધે એટલે જમીનમાંથી હર એક બીજ ઉગીને બહાર નીકળી આવે. 6 જુલાઈ પુનર્વસુ નક્ષત્રનો પ્રારંભ થાય છે. એટલે 6 જુલાઈ પછી બફારો નહિ થાય.
લી. "આર્ય "