કંઈક ભૂલ્યા માનવો આજે
સત્તા પાછળ દોટ છે
જીંદગીની મેરેથોન દોડમાં
સામાન્ય માનવ પણ રેસમાં છે
અંતે હાથમાં કંઈ નથી આવતું
સ્મશાન સુધી જ સગાં છે
ધન વૈભવ રહી જશે ધરતી પર
છતાં પણ માનવમાં સમજ કમ છે
મેરેથોન દોડમાં સામેલ આપણે
સ્વાર્થી બનેલા આપણે જ છીએ..
#Marathon