મને બહુ જ મોટો આઘાત લાગ્યો છે કે મેં આજે સવારે ડિપ્રેશન માટે જે નાનકડો લેખ લખ્યો હતો એની સીધી ઉઠાંતરી કરવામાં આવી છે. જેમાં નીચે લખવામાં આવ્યું છે -----
સૌજન્ય:- whatsapp.
આ લેખમાં જેટલું પણ લખવામાં આવ્યું છે એ બધું જ મારા પોતાનાં મનનાં વિચારો પ્રમાણે લખાયું છે. કોઈ જગ્યાએથી ચોરી કરીને નહીં.
લેખકો એકબીજાનાં વિચારોથી પ્રેરણા લઈ પોતાની રીતે કંઈક નવું લખે તો સમજ્યા, પણ બેઠું જ ચોરી લેવું એ યોગ્ય નથી જ.
સાબિતિ માટે મારા લખાણની લિંક શેર કરું છું.
https://quotes.matrubharti.com/111935491
😡😡😡