*અહંકાર*
મહાભારત દરમિયાન કૌરવો ના દરેક યોધા મા અહંકાર નામનું લોહી વહેતુ હતુ જ્યારે યુધ ની કોય રણનિતિ બનતી ત્યારે થોડા યોધા હાજરી આપતા અને થોડા આપતા ઍ પણ પોત-પોતાની શૂરવીરતા ની વાત માંડતા.
જ્યારે પાંડવો મા આનાથી બિલ્કુલ વિપરિત ભિસ્મપિતામહ ને મારવા સમયે અર્જુન ઍ શિખંડી ને આગળ રાખિ.લોકો વાતો કરસે કે અર્જુન જેવા યોધા એક સ્ત્રી ને આગળ રાખી યુધ કરે છે. અર્જુન ઍ થોડુ પણ અભિમાન કે પોતાની શુરવીરતા વિશે વિચાર્યા વગર ભગવાન ની વાત માની લીધી.
જેમ દૂધ મા લિંબૂ નાખવાથિ દૂધ બગડી જાય તેમ જ્ઞાન અને બળ મા અહંકાર નાખવાથી સર્વનાશ થાય છે🙏માધવ🌻