Gujarati Quote in Poem by Naranji Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હેત રે, વરસવા ને કાજ,
વાદલડી હાલી વરસવા ને કાજ।

મીઠું મીઠું જળ વરસી ધરા
કાળજાના છેડે વાગી મોજ;

વર્ષાદનો મોજ માની ને રે,
ઘર આંગણે ચોમાસું વિતાવે રે।

હેત રે, વરસવા ને કાજ,
વાદલડી હાલી વરસવા ને કાજ।

Gujarati Poem by Naranji Jadeja : 111933727
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now