મિત્રો એક ચિત્રકાર ને થયું કે હું ભગવાન જેવાં નાના બાળકનું ચિત્ર બનાવુ એટલે તે આખા રાજ્ય માં ફર્યો અને એક ભગવાન જેવાં સુંદર, સુશીલ અને ગુણવાન બાળક નું ચિત્રબનાવ્યું.ઘણા વર્ષો પછી ફરી પાછો એને થયું લાવ હવે એક ગુનેગાર, રાક્ષસ જેવાં યક્તિનું એક ચિત્ર બનાવું તે એક જેલમાં ગયો ત્યાં એક ખુંખાર ગુનેગાર નું ચિત્ર બનાવવા બેઠો એટલે તે ગુનેગાર રડવા લાગ્યો એટલે ચિત્રકારે કહ્યુ આપ રડો છો સા કારણે ત્યારે ગુનેગાર કહે વીસ વર્ષ પહેલા જ્યારે તમે ભગવાન જેવાં બાળકનું ચિત્ર બનાવવા આવ્યા હતા એ હું જ હતો. લી. ચૌહાણ સુરજબા "આર્ય "
#Artist