ન્યુ બાઇટ્સ
કાંઈક કહેવું છે મારે,
સાંભળનાર કોઈ નથી,
આટલા લેખકો ઉભરાય છે અહીંયા, 🗣️
એમને સાંભળનાર ખરેખર કોઈ નથી.
એવું નથી કે તમને સાંભળનાર કોઈ નથી,
દરેક ઉત્તમ લેખક છે અને દરેક પોતાની વાત ઉત્તમતાપૂર્વક રજૂ કરે છે,
પરંતુ મનની વાત, 💆♂️
કોને કહીએ છીએ આ મહત્વનો છે.
આપણને સાંભળશે ઘણા બધા,
આપણે વાતમાં હોકારો ભણશે ઘણા બધા, 🙇♂️
સમજતા હોવાનો ડોડ કરશે ઘણા બધા, 🧐
પરંતુ કોઈ આપણા માટે શું કરશે?
આપણને કહેવું છે ઘણો જ્યારે કોઈ સાંભળવા સમજવા ના હોય ત્યારે એ વસ્તુઓ લેખનમાં ઉતરે છે. .
મારી કલમ મારો અવાજ બને છે. ..
happy writing to all