બદલાઈ ગયો મૌસમ
મૌસમ મુજબ રહેતા થાવ
થોડોક રસ રાખતા જાવ
વાંચવાનું થોડું રાખતા જાવ
વિડિયો જુઓ,પણ ઓછો જોતા જાવ
વાંચન રસ, રીડિંગ તમે કરતા જાવ
શીખશો તમે, કંઈક તમે જાણતા થતાં જાવ
બારવી ફેઈલ, શ્રીકાંત જોઈ, શીખતાં જાવ
ના હારો હિંમત,અનુભવ સાથે શીખતા જાવ
ધીરજ રાખી, જિંદગીમાં કંઈક કરતા જાવ
દુનિયા ગમી જાય એવી છે
દુનિયાને ગમતાં જાવ..
- કૌશિક દવે
#Anything