Gujarati Quote in Poem by સુરજબા ચૌહાણ આર્ય

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક ક્ષત્રિયાણી કેવી હોય ?
અગ્નિ જેની આંખમાં હોય
સ્ત્યનું તેજ જેના મુખ પર હોય
કરુણા જેના હૃદયમાં હોય
શ્રદ્ધા જેની ભક્તિમાં હોય
સોર્ય જેના કર મા હોય
સંસ્કાર જેનીની રગરગ માં હોય
ઈમાનદારી જેના હર એક ડગમાં હોય
સત્ય સાંભળવાની ક્ષમતા જેના કર્ણમાં હોય
સત્ય બોલવાની ક્ષમતા જેની જીભમાં હોય
નિર્દોષતા અને સદવિચારો જેના મનમાં હોય
વાણી વર્તન પર જેનું અદભુત કાબુ હોય
વિચારો જેના અતિ ઉત્તમ હોય
પાપીઓ અને દૂરાચારીઓ કચડવાની ક્ષમતા જેના પગમાં હોય
ભગવાનને જન્મ દેવાની ક્ષમતા જેનાં
ના ઉદરમાં હોય
પરિવારની ઈજ્જત અને આબરૂ
જેની બંને મુઠ્ઠીમાં હોય
ધર્મ જેના હર એક નિર્ણયમાં હોય
પવિત્રતા જેના વિચારોમાં હોય
શુદ્ધતા જેના આચરણમાં હોય
"આર્ય "એ જ એક ક્ષત્રિયાણી ના લક્ષણ હોય
લી. ચૌહાણ સુરજબા "આર્ય "

Gujarati Poem by સુરજબા ચૌહાણ આર્ય : 111931814
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now