શંકરે શીશ ધરી તે અવધૂત થી માંગી લીધી હતી તે મને,
છતાં તુ મને આત્મા થી સ્નેહ ના કરી શક્યો એ કેમ ગમે મને.
તે કામની તૃપ્તિ માટે જ શિવ થી માંગી હતી મને.
આ વાત થી તે આજન્મ કેમ અજાણ રાખી મને
તે મારો આખો જન્મ બગાડ્યો ફક્ત કામ માટે હું શુ કઉં તને,
જ્યાં મારા આત્મા ના સંબધો હતા એ પણ તોડાવ્યા તમે.
તારા કામ મા મને કોઇ જ રસ નથી મને તો મારો રામ,
જોઈએ હવે આવતા જન્મમા મારો ઇન્તજાર ના કરતાં તમે
હવે કોઇ જન્મ મા નહીં મળીએ તમે અને અમે.
શંકરે શીશ અર્પણ કરી મુર્ખા એ કામ માગ્યું રામ
માગ્યું હોત તો શિવને દેવામાં ક્યાં કઈ વાંધો હતો.
✍️ચૌહાણ સુરજબા "આર્ય "