આંખોના આંશુ ઉધાર લઈને રડે છે,
હૃદય આજ કોઈના વિયોગમાં.
એક સમય હ્દય એ નિશાન સાધ્યું હતું,
સ્નેહનું તીર આંખોથી નિશાન લઇને .
સ્નેહના સરવાળા તો બહુ ગમી ગયા હ્દય ને તકલીફ,
ત્યારે પડી જયારે સમણા યાદ બની રહી ગયા નયનમાં.
યાદ આજ પણ કોરી ખાય છે હ્દય ને એમની જે,
આવ્યા હતા અતિથિ બની વસીગયા સદા માટે હ્દયમાં.
લી. ચૌહાણ સુરજબા "આર્ય "