" ફક્ત "સુગંધ" પહેરી ને....
ફૂલ ન થવાય.....
" ખરી" જવાની....
તાકાત પણ જોઈએ !
એટલે જે વ્યક્તિ...
"પોતાના" માટે જીવે...
*તેનુ હંમેશા "મરણ" થાય છે...*
*. અને..*
*જે બીજાના માટે જીવે*..
. તેનુ હંમેશા "સ્મરણ"
થાય છે...!!
🙏 જય શ્રી કૃષ્ણ 🙏
🌷 શુભ પ્રભાત 🌷
🌹Have a nice day 🌹