Gujarati Quote in Poem by SUNIL ANJARIA

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક વિરલ અને ખૂબ સરસ કાવ્ય તથા ગીત.
ઓલા માંડવાની જૂઈ...

અમથી અમથી મૂઈ ! ઓલ્યા માંડવાની જૂઈ !

કંપી કંપીને એ જીવન જીવી ગઈ
ઝંખી ઝંખીને એ તરસી રે ગઈ
ધૂપછાંવની ગોરી તોયે ધૂપથી ડરી ગઈ

એની કાયામાં સુવાસ, જોબન શમાણાનો ઝંકાર
સનમ ક્ષણની બની ગઈ અને અમથી ખરી ગઈ !

કે આવ્યો ઊડીને પવન, જૂઈનું જોયું રે કફન
ચૂમી લીધું રે ચરણ, જૂઈનું કીધું એ હરણ
એને ઝાકળમાં નવડાવી, એને ઘૂળમાં પોઢાડી
સૂરજ આગમાં સળગાવી, એની માનીતી જૂઈ !


સ્વર: પિનાકિન મહેતા,
4 એપ્રિલ જન્મદિન 🌹
પુરુષોત્તમ ઉપાધ્યાય, અને રાસબિહારી દેસાઈ
રચના : જીતુભાઇ મહેતા
સંગીત: પુરુષોત્તમ ઉપાધ્યાય

Gujarati Poem by SUNIL ANJARIA : 111925773
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now