હેલ્લો વાચક મિત્રો સો પથમ તો આપ સહુને નમસ્કાર આજ થી મારી નવલ કથા ખામોશી. મતૃભરતી પર પબલિશ થય ગઈ છે
તમારો અભિપ્રાય જરૂર થી જણાવજો

જીંદગી મસ્ત ચાલી રહી હોય અને તેમાં કોઈક પ્રકારનો વળાંક આવે તો જીવનની ગતિવિધિ બદલાતી હોય છે. આવો જ એક વળાંક વીનયના જીવનમાં આવ્યો. વીનય? નામ સાંભણીનેજ મનમા સવાલ થાય. કોણ છે વીનય? એના જીવનમાં એવું શું થયુ હશે? કે એના જીવનની દિશા બદલાઇ ગઈ. વીનય નામ સાંભળવાની સાથેજ આવા અનેક સવાલ થાય. મનમાં થતા દરેક સવાલનો જવાબ જાણવા માટે વાંચતા રહો 'ખામોશી'.

mahendr Kachariya લિખિત વાર્તા "ખામોશી - ભાગ 1" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19957743/khamoshi-1

Gujarati Story by mahendr Kachariya : 111925703

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now