Gujarati Quote in Good Night by શબ્દો ની આંગળીએ

Good Night quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હજુ તો લાગણી ભીંજાય છે,
હજુ તો પ્રેમ છલકાય છે.
હજુ તો દિલ ધબકાય છે,
હજુ તો મુખ મલકાય છે,
હજુ તો આંખો સરમાય છે.
આમ સમય સરકે છે ,
ત્યાં તો સંધ્યા ફેલાય છે,
ત્યાં તો ગુલાબી પવન લહેરાય છે,
ત્યાં તો તારા ઓ ચમકાય છે,

બસ આમને આમ....
હવે આંખળી ઘેરાય છે,

શુભ રાત્રી

-: પાર્થ:-

Gujarati Good Night by શબ્દો ની આંગળીએ : 111925400
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now