Gujarati Quote in Motivational by Mishti

Motivational quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એકવાર ચકલી સમુદ્રમાંથી પાણી ચાંચ મા લઈ ને બહાર કાઢતી હતી આ જોઈ ને કાગડો આવ્યો કે આ શું કરે છે ચકલી કહે મારા બચ્ચા સમુદ્રએ લઈ લીધા છે એટલે એનુ પાણી બહાર કાઢુ છુ, કાગડો કહે તારી આખી નાત આવશે તો પણ સમુદ્રનું પાણી નહી ખાલી થાય, ચકલી કહે સલાહ નહી સાથ આપ આવી રીતે બધા પક્ષી આવતા ગયા આ જોઈને ભગવાન વિષ્ણુનું વાહન ગરૂડ આવવા લાગ્યુ ભગવાન કહે તમે ગમે એટલી કોશિસ કરો એ શક્ય નથી, ગરૂડ કહે પ્રભુ સલાહ નહી સાથ આપો અને ગરૂડ સાથે ભગવાન વિષ્ણુ ને પણ આવતા જોઈ સમુદ્ર ડરી ગયો ને ચકલીના બચ્ચા પાછા આપી દીધા એટલે આ સમયમાં એક બીજા ઉપર આરોપ ને સલાહ આપવા કરતા સાથ આપો

ઘટ Immunity ની નથી ઘટ Humanity ની છે.

Gujarati Motivational by Mishti : 111925000
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now