એક દેડકાએ નક્કી કર્યું વૃક્ષની ઊંચી ટોચ પર પહોંચવાનું. પરંતુ બધા દેડકાએ તેને જોઈને બૂમો પાડી અને કહ્યું,. "તે અશક્ય છે, તે અસંભવ છે...". તો પણ તે દેડકો વૃક્ષની ટોચ પર પહોંચી ગયો... તે કેવી રીતે પહોંચ્યો હશે ....? તે દેડકો બેહરો હતો... "જીવનમાં સફળ બનવું હોય તો નકારાત્મક વિચારધારા ધરાવતા લોકો માટે બહેરા બનો, તેમને સાંભળો નહીં."