એક તાળું ખુલતું નથી ચાવી વિના.. અહીં બધાને જોઈએ છે બધું મહેનત વિના..જિંદગી ક્યાં જીવાય છે ભૂલ કર્યા વિના..તો નશીબ ક્યાં થી ખુલે સાહસ કર્યા વિના..
રાખવો નહીં અહંકાર કે ના કશું થાય મારા વિના..અહીં તો આખું આકાશ ઊભું છે ટેકા વિના...
🌞સુંદર સવારના નમસ્કાર🌞