A REAL EVENT MANAGEMENT A GUJARATI CAN DO 🙏🙏
હૈસિયત નો હિસાબ
અનંત અંબાણી ના પ્રિ-વેડિંગ માં આમ જુઓ તો મૂકેશ અંબાણી એ બિલકુલ ખર્ચ નથી કર્યો..
બધું જ સસ્તામાં નિપટાવ્યું છે..
યકીન નથી થતું ? - હું ગણાવું તમને...
એમની નેટવર્થ છે 117 બિલિયન ની... મતલબ 9,21,000 કરોડની..
હવે, સરળ ગણિત માટે સમજો કે ...
1 કરોડ = 1 રૂપિયો & 9,21,000 કરોડ = 9,21,000 રૂપિયા
54 રૂપિયા = રેહાના નો ડાન્સ
450 રૂપિયા ની ગિફ્ટ વાઇફને
90 રૂપિયા નો ડૉટર નો ડ્રેસ
18 રૂપિયાની ઘડી દુલ્હા માટે
30 રૂપિયા ત્રણેય ખાન નો ડાન્સ
250 રૂપિયા ની ટોટલ ગિફ્ટ જામનગરી બાંધણી દરેક બૉલીવુડ ફિમેલ સ્ટાર્સ ને
500 રૂપિયાનું ટોટલ ટ્રાન્સપોર્ટ (પ્રાઇવેટ જેટ - પીક-અપ & ડ્રોપ) પર્સનલ & સ્ટાર્સ માટે
1000 રૂપિયાનું ટોટલ જમણ
1000 રૂપિયાનો મૅક-અપ
2000 રૂપિયા ના ફેમિલી ના કપડાં
1500 રૂપિયા હૉટેલ
108 રૂપિયા મિસેલેનીયસ
3000 રૂપિયા નો એવો ખર્ચો જેની આપણને ખબર જ નથી..
ટોટલ 10,000 રૂપિયા
હવે આ 10,000રૂપિયા = 10,000 કરોડ રૂપિયા
એકલી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ નો રોજનો પ્રોફિટ છે 200 કરોડ
10,000 કરોડ ને ડિવાઇડ કરો 200 કરોડ રોજના પ્રોફિટ સાથે
તો બૅઝિકલી, એમણે 2 મહિના નો પ્રોફિટ પણ માંડ વાપર્યો છે ..
અંબાણી ની બીજી ઇન્ડસ્ટ્રીઝ અને ઓરીજીનલ નૅટવર્થ
9,21,000 કરોડ એમનેમ જ પડી છે
અને આ ઇવેન્ટ માંથી ઉભી કરાયેલી અઢળક બિઝનૅસ ઓપોર્ચ્યુનિટી અલગ...
સાર :
અંબાણી ને ખબર છે લગ્ન માં આખી જિંદગીની કમાણી હોમી ના દેવાય,..
કદાચ એટલે જ એ અંબાણી છે અને આખી જિંદગીની કમાણી લગ્નમાં હોમી દેનાર મિડલ કલાસ ...
🙏🙏🙏