Gujarati Quote in Whatsapp-Status by બદનામ રાજા

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મૌન અને ચૂપ રેહવું બન્નેમાં જમીન આસમાન નો ફરક છે...

મૌન એટલે...
મન નો અંત એટલેકે વિચારોનો અંત અથવા મન પર વિજય મળી જાય એ મૌન...!!!

ચૂપ રેહવું એટલે...
જયારે કોઈ સમજે નહીં એમ લાગે
યા તમારે ઘણું કેહવું હોય પણ જેને કેહવું હોય એ સાંભળે નહીં
અને ક્યારેક તમે કોઈ ને દુઃખ લાગશે તો એ ભાવ થી ખુલી ને બોલી જ ના શકો...
બસ એજ વિચારો નું ખૂન કરવું એટલે ચૂપ રેહવું....

જીવતી લાશ બની જવાય ચૂપ રહેવાથી, ડિપ્રેશન આવે...
મહેરબાની કરી ક્યારેય ચૂપ ન રેહવું...

મૌન એ મૉક્ષની નજીક લઇ જાય (જાતે જ સ્વીકારેલું સ્વીકાર્ય છે )
ચૂપ રહેવું એટલેકે મન મારવું (ફરજીયાત કે મજબૂરીમાં શબ્દો નું ખૂન)...

એક મન પર વિજય બીજું મનની હાર...!!!

Gujarati Whatsapp-Status by બદનામ રાજા : 111920315
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now