" ડિજિટલાઇઝેશન "
લાગણીઓથી લખાયેલ પત્ર આંસુથી ભીંજાતો ને લખતી વખતે જે સચ્યાઈ, પ્રેમ અને ભાવના હોય એ વાંચતી વખતે શબ્દોમાં છલકાતી. બટ, હવે આ ડિજિટલ યુગમાં અને વોટ્સએપના જમાનામાં શબ્દોની ભાવનાત્મકતા બહુ જ મર્યાદિત થઈ ગઈ. લાગણીઓથી ભરેલા શબ્દોનું સ્થાન ઈમોજીએ લઈ લીધું. આંસુઓથી આંખનો ખૂણો પણ ન ભીંજાયો હોય અને મેસેજમાં રડતું ઈમોજી દેખાય..! આ તે વળી કેવું ડિજિટલાઇઝેશન..?
#Today 'sThought 💭