*Promise day Special* 😀😀😀😀
એક દારૂડિયા નું એની વાઈફ ને *promise*,
Darling , હું આજથી દારૂની બોટલ ને હાથ પણ નહી લગાવું (ગ્લાસમાં કડાવી ને પીશ) 🤔🤨😜😀
દિલફેંક રોમિયો નું એની વાઇફ ને *promise*
Darling હું આજથી કોઈ પણ છોકરીઓની આગળ પાછળ નહી ફરું (પણ સાથે તો ફરીશ જ) 🤨
એક chain smoker નું એની પત્નીને *promise*
આજથી હું સિગારેટ નહી પીઉં. (પણ બીડી અને હુક્કો પીશ) 😀
એક ચોરનું એની પત્ની ને *promise*,
આજ થી હું તારા પાકીટમાંથી પૈસા નહી ચોરું (પણ આખું પાકીટ ચોરી લઈશ) 😀
એક નસ્તિકનું એની પત્નીને *promise*,
આજથી હું પૂજા, આરતી, ભક્તિ , પ્રાર્થના મા ધ્યાન આપીશ (આ બધી છોકરીઓ ઉપર ધ્યાન આપીશ) 😀😀😜
એક લફરેબાજ પતિનું એની પત્નીને *promise*
આજથી હું તને પ્રેમ કરીશ. (તને પણ) 😀
Happy *promise* day
#priten 'screation