બધા જ બેસ્ટ ટાઈમની રાહ હોતા હોય છે. મારો પણ સમય આવશે. હું પણ આવું કરીશ. આમ જુઓ તો આ વસ્તુ જ માણસને જીવાડતી હોય છે. જિંદગીમાં પ્લાનિંગ્સ કરો પણ પ્લાનિંગ્સ મુજબ જ જીવવાનું નક્કી ન કરો. કારણ કે સમય ક્યારેય સીધા રસ્તે ચાલતો નથી. વાત કામ અને કરિયરની હોય તો હજુ પણ પ્લાનિંગ્સમાં કઈ વાંધો નથી. પણ વાત જો પ્રેમ લાગણી અને સંબંધની હોય તો પ્લાંનિંગ્સ ન કરો. પ્રેમ વ્યકત કરવાનો કોઈ સમય નથી હોતો. પ્રેમ માટે તો અત્યારનો ટાઈમ જ બેસ્ટ ટાઈમ છે. કોણ ક્યારે અને ક્યાં સુધી સાથે છે એ કોઈ કહી શકતું નથી
-Mr.Philosopher