અમે ધારી નહોતી એવી અણધારી કરી લીધી,
અજાણી આંખડીએ ચોટ ગોઝારી કરી લીધી,

કોઈનાથી અમે બે વાત શું પ્યારી કરી લીધી !
જવાનીમાં મરણની પૂર્વતૈયારી કરી લીધી,

ભલે એ ના થયાં મારા, ભલા આ સ્નેહ શું કમ છે ?
ઘડી ભર સાથ બેસી, વાત બે પ્યારી કરી લીધી...


~ અમૃત ઘાયલ

Gujarati Tribute by D K Rajani : 111917086

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now