મૂઢ મતી
ખુલ્લે આમ થાય એ ચોરીઓ ને સ્વીકારતા નથી
કોઈ સમજતા નથી એવું માને છે
કરી ખેલ મદારી જેવા એ
પોતાને વિશ્વાતમાં માને છે
ધૂણી ને ભુવા ની જેમ
પોતાને મોટા નર્તાંકાર માને છે
હાથ પછાડે પગ પછાડે
પોતાના ને સર્વે કર્તંકાર માને છે
બફાટ બોલી ને બગડે છે
અને સમજદાર ને ચોપડે નામ ગણાવે છે
ખોદીને ખાડો કરવાની આદત ને
દુરાંદર્શિત હોવાના ડોળ ડોલાવે છે
વાત મનાવવા ના નાટક માં
અવવલ આવી ને બતાવે છે
સભ્યતા નું પેરણ પેરીને એ
જગત માં ધૂમ મચાવે છે
દોસ્ત બની ને બગડે એ
દુશ્મનો ખુશ રેસે એનાથી
દૂર રેજો આ મૂઢ મતી થી
જે ધિંગણે ધિંગાને ઢોંગ બદલાવે છે......