જેવો કોઈ પ્રેમ કરે તને તો યાદ કરજે, તુ મારી હરપળમાં રહેલી છે પણ તું મને યાદ ન કરે એટલી સ્વાર્થી ન બનતી, જયારે પ્રેમની વીતેલી પળો યાદ આવે ત્યારે ચહેરા પર સ્મિત પાથરજે,, મેં કરેલો પ્રેમ સાચો હતો એવુ કદી સમજાય તો મારો વિશ્વાસ કરજે,, જયારે જરૂર પડે હમદર્દની તો મને યાદ કરજે, હરપળે જો ના આવે મારી યાદ તો બસ મને ફરીયાદ કરજે
Kaushik Thakor