નીકળી પડી ઘરેથી હવે તમારાં પ્રેમમાં,
યાદો ઊંડી છે મારી તમારાં આ પ્રેમમાં,
ગમી ગયાં તમે હવે તમારાં પ્રેમમાં,
હ્દય છે મારું તમારાં આ પ્રેમમાં,
હરખ ઘેલી થઈ હવે તમારાં પ્રેમમાં,
વિશ્વાસ છે મારો તમારાં આ પ્રેમમાં,
વિતાવીશુ જીંદગી હવે તમારાં પ્રેમમાં,
સાથે સાથ છે મારો તમારો આ પ્રેમમાં,
ઉંમર સઘળી વહે હવે તમારાં પ્રેમમાં,
ખામીઓ દુર છે તમારી આ પ્રેમમાં,
હરખ ઘેલી થઈ હવે તમારાં પ્રેમમાં,
વિશ્વાસ છે મારો તમારાં આ પ્રેમમાં...
મનોજ નાવડીયા