.સમયના મારામાં વહેતી, વાતની યશ ગાથા,
સુકા તરુની જેમ ઊડતી રહે ,ભવની ભીતર.
આમ બંધ થતી સંવેદના ,કોઈ તો ખેંચી રહ્યું,
કોઈ સર્જકતા ની પરિસીમા.. તન સહિત.
ઉદ્વેગ સમાવવા તનને જંજેરાતા ઝરણાં,
સુકી નદીની જેમ... શોભી રહે તન પર.
હરી ભજન પણ શું કરે ?કોઈ હરી રહ્યું,
છે એ જ ને જાણે મેટોનુ.. જ જરતર.
મનરવ એટલી મહેક ને ,સ્વ અજાણ,
સજાગ બનીને બસ..... શમી રહેવાનું.
અછાદચ.મનરવ ..મનજી...