કોઈક વાર જ્યારે બધું આપણી વિરૂદ્ધ જતું લાગે ને ત્યારે શાંત ચિત્તે બેસી પોતાનાં જીવન વિશે કલ્પના કરો. કલ્પનામાં માત્ર એવું જ વિચારવાનું છે કે તમે જેવું ઈચ્છતા હતાં એવું બધું જ તમારી સાથે થઈ રહ્યું છે. ક્ષણિક આનંદ મળશે પરંતુ તમારી ચિંતા દૂર કેવી રીતે કરવી એ વિચારવા માટે મગજ સક્રિય કરી દેશે.
ક્યારેક કલ્પનામાં જીવી લેવું જરૂરી છે. વાસ્તવિકતા તો નાછૂટકે જીવવાની જ છે.
#Imagination