🍂... ભગવાન ક્યાંથી હોય...🍂
વસ્ત્રો થઈ ગયા ટૂંકા, લાજ ક્યાંથી હોય? 👗
અનાજ થયા હાયબ્રીડ, સ્વાદ ક્યાંથી હોય ?🍔
ફૂલો થયા પ્લાસ્ટીકનાં, સુગંધ ક્યાંથી હોય?🌷
ચહેરા થયા મેકઅપના, રૂપ ક્યાંથી હોય?💄
શિક્ષકો થયા ટ્યુશનના, વિદ્યા ક્યાંથી હોય?📚
પ્રોગ્રામ થયા કેબલના, સંસ્કાર ક્યાંથી હોય? 📱
માણસ થયા પૈસાના, દયા ક્યાંથી હોય?💰
ભક્તો થયા સ્વાર્થના, ભગવાન ક્યાંથી હોય?🙏
#Good