Quotes by D.H. in Bitesapp read free

D.H.

D.H. Matrubharti Verified

@dodiyaharsh
(57)

આ જગતનો આધાર છે પ્રેમ...

રાધા ની ધારા છે પ્રેમ...

ક્રિષ્ના નો સ્વભાવ છે પ્રેમ...

આ જગતનો આધાર છે પ્રેમ...

-D.H.

હસતો ચહેરો
હસાવતો ચહેરો
બધા ને મન, ગમતો ચહેરો..

-D.H.

સુખ અને આનંદ ની વ્યાખ્યા :
"જે કોઈ પણ વસ્તુ દ્વારા પ્રાપ્ત થાય તે સુખ અને જે વસ્તુ રહિત પ્રાપ્ત થાય તે આનંદ".

રાધે રાધે..🙏🙏

-D.H.

Read More

પ્રેમ કોઈ સંબંધ નથી પરંતુ પ્રત્યેક સંબંધમાં પ્રેમ અવશ્ય છે.

રાધે રાધે 🙏

-D.H.

જે લાંબા સમય સુધી વિરહ ની અગ્નિમાં તપે એ પ્રેમની ચમક કંઇક અલગ જ હોય છે.

-D.H.

જ્ઞાન પ્રાપ્તિ માટે નું પ્રથમ પગથિયું ક્યો કે પછી પ્રથમ દ્વાર, એ આ અઢી અક્ષર નો શબ્દ "પ્રેમ" છે.

-D.H.

પ્રેમ કયારેય કોઈ ને બાંધતો પણ નથી કે કોઈને છોડવાનું પણ કહેતો નથી.

-D.H.

राधे राधे जप प्यारे l
नही ए जनम वारे वारे ll

-D.H.

ભવિષ્યના ભયથી કે ભૂતકાળના ભારથી વર્તમાન ક્યારેય સારી રીતે જીવી શકાતો નથી.

-D.H.

જીવનમાં ત્રણ વાતો લાવવા પ્રયત્ન કરો, જીવન આપોઆપ બીજા થી સારું થતું જશે.

શ્રી રાધા નું નામ
ક્રિષ્ન નું કામ
રાધાક્રિષ્ન નો પ્રેમ.

-D.H.

Read More