*ધઞતેરસ* કચ્છી
હેં માઁ લક્ષ્મીજી ધઞતેરસ અચો અચો
ધઞ જા અખૂટ ભંઢાર ખણી ને અચો
ધઞ ભલે ડિજા઼ પ્રેમથી અઈં ચિકાર
માંઁ હેંડો ધઞ ડિજા઼ ન અચે કો વિકાર
કેજે ભાગ જો જટે ને ખૅયાં ન આઉં
અનિતિ અધર્મ જે ધઞમે વા ન આઉં
મંગલમય રેં મન ને નિરોગી રેં હિં તન
નર ચે અચો ડુખી઼એ વિટૅ કરેં ખઞખઞ
ગુજરાતી
હેં માઁ લક્ષ્મીજી ધનતેરસ ના આવજો
ધનનાં અખૂટ ભંડાર લઈને આવજો
ધન ભલેને પ્રેમથી આપજો એટલું બધું
પણ માઁ એવું ધન આપજો આવે નહીં વિકાર
કોઈના ભાગનો ઝૂંટવી ને ખાઈ નહીં
અનિતિ અધર્મ નો ધન ધેર આવે નહીં
મંગલમય રહે મન અને નિરોગી રહે તન
કહે નર પધારો તમે દુઃખિયા ના ઘરે કરી છન છન.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા
હાલ મુન્દ્રા કચ્છ